सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी


 सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी 
सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः । 
आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे 
साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥
_शार्दूलविक्रीडित छन्द

 ઘર માં આનંદ હોય,પુત્ર બુદ્ધિમાન હોય, પત્ની મીઠું બોલવા વાળી હોય, સારા મિત્રો હોય, ધન હોય, પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય, સેવકો આજ્ઞાપાલક હોય, જ્યાં અતિથિ નો સત્કાર થતો હોય, ભગવાન ની પૂજા થતી હોય, રોજ સ્વાદિષ્ટ ભોજન બનતું હોય અને સત્પુરુષો નો સંગ થતો હોય. એવો ગૃહસ્થાશ્રમ ધન્ય છે.

घर में आनंद हो, पुत्र बुद्धिमान हो, पत्नी प्रिय बोलनेवाली हो, अच्छे मित्र हो, धन हो, पति-पत्नी में प्रेम हो, सेवक आज्ञापालक हो, जहाँ अतिथि सत्कार हो, ईशपूजन होता हो, रोज अच्छा भोजन बनता हो, और सत्पुरुषों का संग होता हो – ऐसा गृहस्थाश्रम धन्य है ।

[posts--tag:Shardul Vikridit Chhand Shloka--25]

You may like these posts: