Chhand in Sanskrit Shlokas
Anushtup Chhand Shloka List
अनुष्टुप छन्द
અનુષ્ટુપ છંદ ની ઓળખ :
શ્લોક માં કુલ ચરણ 2 હોય
શ્લોક ના દરેક ચરણ માં -8 અક્ષર (વર્ણ ) હોય અને કુલ અક્ષર 16 હોય.
નીચે બધા અનુષ્ટુપ છંદ ના શ્લોકો ની લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।
સમગ્ર ભગવદ ગીતા અનુષ્ટુપ છંદ માં છે (અમુક શ્લોક છોડીને)
https://www.श्रिमद्भगवद्गीता.com/
Shardul Vikridit Chhand Shloka List
शार्दूलविक्रीडित छन्द
શાર્દુલ વિક્રીડિત છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -19 અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 76 હોય.
નીચે બધા શાર્દુલ વિક્રીડિત છંદ ના શ્લોકો ની
લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી
માહિતી મળશે। વિડિઓ સાથે।
Upendravajra Chhand Shlok List उपेन्द्रवज्रा छन्द
ઉપેન્દ્રવજ્રા છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -11અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 44 હોય.
પહેલો વર્ણ લઘુ હોય છે
નીચે બધા ઉપેન્દ્રવજ્રા છંદ ના શ્લોકો ની
લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી
માહિતી મળશે। વિડિઓ સાથે।
yesha na vidhya na tapo na danam gyanam na shilam na guno na dharma te martya loke bhuvi bhar bhuta manushyarupen mrugaschranti
Indravajra Chhand Shlok List इन्द्रवज्रा छन्द
ઇન્દ્રવજ્રા છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -11અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 44 હોય.
પહેલો વર્ણ ગુરુ હોય છે
નીચે બધા ઇન્દ્રવજ્રા છંદ ના શ્લોકો ની
લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।
Shikharni Chhand Shlok List शिखरिणी छन्द
શિખરિણી છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -17અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 68 હોય.
પહેલો વર્ણ લઘુ હોય છે
નીચે બધા શિખરિણી છંદ ના શ્લોકો ની
લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।
Mandakranta Chhand Shloka List मन्दाक्रान्ता छन्द
મંદાક્રાંતા છંદ ની ઓળખ :
કુલ ચરણ - 4,
દરેક ચરણ માં -17અક્ષર (વર્ણ ) હોય.
કુલ અક્ષર 68 હોય.
પહેલો વર્ણ ગુરુ હોય છે
નીચે બધા મંદાક્રાંતા છંદ ના શ્લોકો ની લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।
યતી 4,6,7 વર્ણ પર , કાલિદાસ નું મેઘદૂત આ છંદ માં છે
Mandakranta Chhand Shloka List मन्दाक्रान्ता छन्द
Vasant Tilka Chhand Shlok List - वसंततिलका छंद
વસંત તિલકા છંદ ની ઓળખ :
શ્લોક માં કુલ ચરણ 4 હોય
શ્લોક ના દરેક ચરણ માં -14 અક્ષર (વર્ણ ) હોય અને કુલ અક્ષર 56 હોય.
નીચે બધા વસંત તિલકા છંદ ના શ્લોકો ની લિંક છે. ક્લિક કરવાથી શ્લોક ની બધી માહિતી મળશે। વિડિઓ સાથે।