अर्थातुराणां न सुखं न निद्रा कामातुराणां न भयं न लज्जा ।
विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचि न बेला ॥
અર્થ : પૈસા પાછળ પાગલ ને સુખ તથા ઊંઘ નથી મળતી, હવસખોર ને ભય કે શરમ હોતા નથી, વિદ્યા પાછળ પાગલ ને પણ સુખ તથા ઊંઘ નથી મળતી, અને ભૂખ્યા મનુષ્ય ને રસ કે સમય નું ભાન હોતું નથી.
भावार्थ :
अर्थातुर को सुख और निद्रा नहीं होते, कामातुर को भय और लज्जा नहीं होते । विद्यातुर को सुख व निद्रा, और भूख से पीडित को रुचि या समय का भान नहीं रहता ।
[posts--tag:Shloka--25]