रामाभिषेके जलमाहरन्त्याः
हस्ताच्च्युतो हेमघटो युवत्याः ।
सोपान मार्गेण करोति शब्दं
ठाठं ठठं ठं ठठठं ठ ठं ठाः ॥
રાજા ભોજ ના યજ્ઞ માં અભિષેકનું જળ લાવતા લાવતા યુવતી ના હાથ માંથી ઘડો છૂટી ગયો. પડતી વખતે તેનો અવાજ આવો હતો. ઠાઠમઃઠઠમઃઠમઃઠઠઠમઃઠઠમઃઠા
[posts--tag:Shloka--25]