न चोरहार्यं न च राजहार्यंन भ्रातृभाज्यं न च भारकारी ।
व्यये कृते वर्धते एव नित्यं विद्याधनं सर्वधन प्रधानम् ॥
શ્લોક નો અર્થ : ચોર તેની ચોરી કરી શકતો નથી, રાજા તેને લઇ શકતા નથી, ભાઈ તેમાં ભાગ પડાવી શકતો નથી, તેનો ભાર પણ લાગતો નથી, જેમ વાપરો તેમ કાયમ વધ્યા કરે છે. ખરેખર વિદ્યા ધન બધા ધન માં સર્વ શ્રેષ્ઠ છે.
[posts--tag:Anushtup Chhand Shloka--25]