सर्पाः पिबन्ति पवनं न च दुर्बलास्ते|
शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवन्ति ||
कन्दैः फलैर्मुनिवराः क्षपयन्ति कालं|
संतोष एव पुरुषस्य परं निधानम् ||
શ્લોક નો અર્થ
સર્પ પવન પીવે છે છતાં પણ દુર્બળ નથી
સર્પ પવન પીવે છે છતાં પણ દુર્બળ નથી
સૂકું ઘાસ ખાઈને પણ હાથી બળવાન છે
કંદમૂળ ખાઈને ઋષિમુનિ લાંબા સમય સુધી જીવિત રહે છે
મનુષ્ય માટે સંતોષ જ સૌથી મોટો ખજાનો છે
sarpāḥ pibanti pavanaṃ na ca durbalās te śuṣkais tṛṇair vana-gajā balino bhavanti | kandaiḥ phalair muni-varā gamayanti kālaṃ santoṣa eva puruṣasya paraṃ nidhānam || 156 || Panchtantra Shloka
[posts--tag:Vasant Tilka Chhand Shloka--25]