ॐ તત્સત શ્રી નારાયણ

 ॐ તત્સત શ્રી નારાયણ તું, પુરૂષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.
બ્રહ્મ મજદ તું, યહવ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું,
રુદ્ર વિષ્ણુ તું, રામ કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું,
અદ્વિતીય તું, અકાલ નિર્ભય, આત્મ લિંગ શિવ તું,
 ॐ તત્સત શ્રી નારાયણ તું, પુરૂષોત્તમ ગુરુ તું,
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું.

[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: