આજ ગગન થી ચંદન ઢોળાય રે સહિયર મુને આંસુ ના ભણકારા થાય કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે આછા આછા ચાંદની ના ચમકારા થાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મુને આંસુ ના ભણકારા થાય
સહિયર મુને આંસુ ના ભણકારા થાય...
આસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાં ગરબે રમવા બિરદારી જગે પગ મુકતા આસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાં ગરબે રમવા બિરદારી જગે પગ મુકતા માડી

ગરબે રમે તાલિઓ વીજાય રે કંઠે કંઠે કોયલ ના ટહુકા સંભળાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મુને આંસુ ના ભણકારા થાય...
નોરતા ની રાતડી પાવન કરી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી નોરતા ની રાતડી પાવન કરી એક એક ગોરી ઘૂમે કાયા શણગારી માં ના રથ ની ઘૂઘરીઓ સંભળાય રે રાતા રાતા કંકુના પગલાં પરખાય આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મુને આંસુ ના ભણકારા થાય

[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba
Click Here for More Gujarati Garba