Ads block
Showing posts with label Gujarati Garba. Show all posts
Showing posts with label Gujarati Garba. Show all posts
ઊંચી તલાવડીની કોર
ઊંચી તલાવડીની કોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. બોલે આષાઢીનો મોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી તલાવડીની કોર, પાણી ગ્યા’તા પાણી ભરતા રે જ…
Read more »
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે
હાં મણિયારો તે હલુ હલુ થઈ વિયો રે મણિયારો તે હલુ હલુ થઈ વિયો હે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો હાલારી મણિયારો કે ભાઈ મુઝો પરદેશી મણિયારો હાં મણિયારો તે હલ…
Read more »
સાચી રે મારી સત્ય રે માં
સાચી રે મારી સત્ય રે ભવાનીમાં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયાલાલ નવ નવ રાતના નોરતા કરીશમાં, પૂજાઓ કરીશ માં, ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ, સાચી રે માર…
Read more »
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે, નહિ તો મારી પાવલી પાછી દે. પાવલી લઈને હું તો ચોટીલા ગઈતી ચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે, …
Read more »
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ...
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ કાનજી,ક્યાં રમી આવ્યા રાસ હે ઘેલી રાધાનું, હે ઘેલી રાધાનું દલડું ઉદાસ ક્યાં રમી આવ્યા રાસ. કાનજી, ક્યાં રમી આવ્યા રાસ... અમે ગયાતા…
Read more »
આજ ગગન થી ચંદન ઢોળાય રે
આજ ગગન થી ચંદન ઢોળાય રે સહિયર મુને આંસુ ના ભણકારા થાય કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે આછા આછા ચાંદની ના ચમકારા થાય આજ ગગન થી ચંદન ઢોરાય રે સહિયર મુને આંસુ ના ભણ…
Read more »
કુંવર કાન રે મારગડો મારો મેલી દીયો ને
અમે મૈયારા કંસ રાજાના વાલા કોઈને ના દઈએ દાણ રે હારે કોઈને ના દઈએ દાણ રે મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે મેલી દીયો ને સુંદર શ્યામ રે અમે મૈયારા કંસ રાજા…
Read more »
પરથમ સમરૂ સરસ્વતિને ગુણપત લાગુ પાય
પરથમ સમરૂ સરસ્વતિને ગુણપત લાગુ પાય હે રમવા નિસર્યા માં હે અલબેલી સૌ જોગણીને ગરબે ઘુમવા જાય કે રમવા નિસર્યા માં લીલા તે ગજનો કંચોને કસબે ભાઁ તાસ હે રમવા નિસર્યા…
Read more »
નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી કાના! જડી હોય તો આલ કાના! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી તે નથડીને…
Read more »
કાન ક્યાં રમી આવ્યા?
કાન ક્યાં રમી આવ્યા? મથુરામાં ખેલ ખેલી આવ્યા! હો કાન ક્યાં રમી આવ્યા? માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા? સાડી તે કોની ચોરી લાવ્યા! હો કાન ક્યાં રમી આવ્યા? નાકની નથણ…
Read more »
હે રાધા ગોવાલડી ધર પછવાડે
હે રાધા ગોવાલડી ધર પછવાડે, મોહન મોરલી વગાડે જો રાધા ગોવાલડી ઘર પછવાડે, મોહન મોરલી વગાડે જો ઈ ૨ે વાગેને મને ચટપટ્ટી લાગે ઈ રે વાગેને મુને ચટપટ્ટી લાગે નેણો મા …
Read more »
કુંજ બિહારી પીતામ્બર ધારી
કુંજ બિહારી પીતામ્બર ધારી મારો રગડ઼ો રોકે ગિરિધારી રે વાલમીયા ને હેજો, તમો જીત્યા ને હું હારી રે... કાલિંદી ને તીરે, ગોપ ગોવાલિની ને, રાસે રમાડ઼ે રાસે રમાડ઼ે …
Read more »
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે આવો અંબા આવો જગદંબા આવો અંબા આવો જગદંબા આવો અંબા આવો જગદંબા કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પ…
Read more »
ખોડીયાર છે જોગમાયા
ખોડીયાર છે જોગમાયા મામડીયાની ખોડીયાર છે જોગમાયા... રાજપરાયે આઈ ખોડીયાર બિરાજતા પરચા અનેરા દેતા મામડીયાની ખોડીયાર છે જોગમાયા... માજી ને પારે માનતાઓ આવતી ઘી લાપસ…
Read more »
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો-હો ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં ઈંઘણા વિણવા ગઈ તી રે વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં વેળા બપોર ની ગઈ ત…
Read more »
હે મુને એકલી મેલી ને રમે રાસ રંગીલા રાજા
હે મુને એકલી મેલી ને રમે રાસ રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ... મનની માનેલી તને, મેલું કેમ એકલી વ્હાલી લાગે છે મુને રા…
Read more »
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો
મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો જેવો રાધાને નંદનો કિશોર, એવો મારો સાંવરિયો મારા તે ચિત્તનો.. જમુના તીરે જઈ ભરવા હું નીર ગઈ પ્રીતીની વાદળી વરસી હૈયાની હેલ…
Read more »
વેરણ વાંસળી વાગી
વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી ઓ રે કાન ઓ કાળીયા કાન તારા અવળા સવળા નામ કિયા નામે તને રીઝવિયે તારા કામણગારા કામ વેરણ વાંસળી વાગી, વેરણ વાંસળી વાગી... કા…
Read more »
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો એ માની ચુંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો માની ચુંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો ધીરે…
Read more »
હૈયે રાખી હામ મારે
હૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ, મેળે નહીં જઇએ. પાઘડ્યું પરિયામ ત્યાં તો ઉમટ્યાં ગામના ગામ, મેળે નહીં જઇએ. ગામના મણિયારા રૂડી ચૂડીયું લઇ બેઠાં' જો, ચૂ…
Read more »
SEARCH
Shrimad Bhagvad Gita
This Blog will guide you all 18 Chapters Shloka with meaning in in Hindi and Video links to recite the same in Sanskrit with mild Music Integration. Thanks.