કાનજી, ક્યાં રમી આવ્યા રાસ કાનજી,ક્યાં રમી આવ્યા રાસ હે ઘેલી રાધાનું,
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ ક્યાં રમી આવ્યા રાસ.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ...
અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યાં હો સોનામાં ભાન અમે ભૂલ્યા અમે જાણ્યું કે તમે સોનારણ કેરા ચમકતાં રૂપમાં ડોલ્યાં.
અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં, સોનામાં ભાન અમે ભૂલ્યાં હો સોનામાં ભાન અમે ભૂલ્યા અમે જાણ્યું કે તમે સોનારણ કેરા ચમકતાં રૂપમાં ડોલ્યાં.
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ...
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba