ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો


 ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
 એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો એ માની ચુંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો 
માની ચુંદડીના ચટકા ચાર ચુંદડીયે રંગ લાગ્યો ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
 એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો...

એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા એ માંએ સોળે શણગાર 
તો અંગે ધર્યા એ માડી રમતા આઠમની રાત ચુંદડીયે રંગ લાગ્યો 
માડી રમતા આઠમની રાત ચુંદડીયે રંગ લાગ્યો 
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો...

માં એ સોનાનો ગરબો શિરે ધર્યો માં એ સોનાનો ગરબો શિરે ધર્યો 
હે માડી ઘુમતા માજમ રાત ચુંદડીયે રંગ લાગ્યો 
હે માડી ઘુમતા માજમ રાત ચુંદડીયે રંગ લાગ્યો 
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો...

 [posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba

You may like these posts: