હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો….


હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો….
હે કાન ગોકુળતે ગોમનો ગોવાળિયો,તુ મારો દ્વારકાનો નાથ…
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયોતુ મારો દ્વારકાનો નાથ…
(હે કેમ ભુલી ગયો ભગવાન રે,હે મારો  દ્વારકાનો નાથ)…..2

હે ગોકુળ તે ગામનો ગોવાળિયો,
તુ મારો દ્વારકાનો નાથ
હો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ…

હે ગોકુળ તે ગામમાં ગાયુ  ચરાવતો,ગાયુ ચરાવતોને ભેળો ભેળો હાલતો…
હો ભુલીગયો ભાઈ બંધી અમે નથી ભુલીયા,મોટા મોટા મેલોમા તુ મોજ માણતો…
હે તું છો નંદ રે જશોદાનો લાલ રે…..2

હે મારો  દ્વારકાનો નાથ
હે કાન ગોકુળ તે ગામ નો ગોવાળિયો,
હે મારો દ્વારકા નો નાથ
હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ…

યમુનાના કાંઠે તું રાહડે રમાડતો,રાહડે રમાડતોને વાંસળી વગાડતો...
હે ઘેલુ કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ,ઘેલા કીધારે તેતો ગોપ ને ગોવાળિયા...
હે તુ છો રાધા ના હૈયા નો હાર રે.....૨

હે મારો  દ્વારકાનો નાથ...
હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,
તુ મારો દ્વારકાનો નાથ...
હો કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો,
હે મારો દ્વારકાનો નાથ...
 [posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba
 

You may like these posts: