ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં



ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો-હો
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે
 
વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં
વેળા બપોર ની ગઈ તી રે લોલ
વેળા બપોર ની થઈ તી મોરી સૈયાં
વેળા બપોર ની થઈ તી રે લોલ
 
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે
 
જેની તે વાટ જોતી સૈયાં, જેની તે વાટ જોતી રઇ, હો-હો-હો
જેની તે વાટ જોતી સૈયાં, જેની તે વાટ જોતી રઇ
મારો નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો આવ્યો રે લોલ
મારો નવલયો આવ્યો રે મોરી સૈયાં, મારો નવલયો આવ્યો રે લોલ
 
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે, હો-હો
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે
 
જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની હું પ્રેમ દેવાની રે, હો-હો-હો
જેની હું પ્રેમ દેવાની સૈયાં, જેની હું પ્રેમ દેવાની રે
ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયાં
ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ
ભાલો મારો પ્રીતમ, આવ્યો મોરી સૈયાં
ભાલો મારો પ્રીતમ આવ્યો રે લોલ
 
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવાગઈ તી રે, હો-હો
ઈંઘણા વિણવા ગઈ તી મોરી સૈયાં
ઈંઘણા વિણવા ગઈ તી રે

 [posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba

You may like these posts: