હે મુને એકલી મેલી ને રમે રાસ રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ...
મનની માનેલી તને, મેલું કેમ એકલી વ્હાલી લાગે છે
મનની માનેલી તને, મેલું કેમ એકલી વ્હાલી લાગે છે
મુને રાધા રૂપેરી વ્હાલી લાગે છે મુને રાધા રૂપેરી હે મારા તનમન માં,
હો માર તનમન માં હે મારા તનમન માં તારો રે આવાસ, રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ હે મુને એકલી મેલી ને રમે રાસ એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ...
અરે નંદનો કિશોર, આતો નીકળ્યો ચોર, મેતો માન્યો તો મોર,
અરે નંદનો કિશોર, આતો નીકળ્યો ચોર, મેતો માન્યો તો મોર,
આતો હરાયો ઢોર મેતો માન્યો તો મોર, આતો હરાયો ઢોર, હે મારે નથી જવું,
મારે નથી જવું હો મારે નથી જવું, એની પાસ, રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ હે મુને એકલી મેલી ને રમે રાસ એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા, હવે નહિ આવું તારી પાસ રંગીલા રાજા,
હવે નહિ આવું તારી પાસ...
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba
Click Here for More Gujarati Garba