સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણી રે રતન જડાવું હો માં ઈંઢોણી રે રતન જડાવું હો માં રમવા...
હે રમવા આવો તો રંગ જામશે રે હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
હે અંબેમા બારણાં ઉઘાડો હો માં અંબેમા બારણાં ઉઘાડો હો માં રમવા...
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી....
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હે ઈંઢોણી
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી હે ઈંઢોણી
રે રતન જડાવું હો માં ઈંઢોણી રે રતન જડાવું હો માં રમવા...
હે રમવા આવો તો રંગ જામશે રે
હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba
Click Here for More Gujarati Garba