2021
2019
ગીતા તિમિર હરિણી તેજ દાયિની
2018
ગીતા યુગ પરિવર્તન નું આહવાન
2019
ગીતા તિમિર હરિણી તેજ દાયિની
2018
ગીતા યુગ પરિવર્તન નું આહવાન
2011
માં ગીતા ની સંગે, જીત મળે જીવન જંગે
2010
સંગ પ્રભુ નો સમજાવે ગીતા, જીત ની રાહ બતાવે ગીતા
2009
ગીતાના હૃદયસ્થ ભગવાન, કરે માનવ્ય શ્રીમાન
2008
લઇ ગીતા નો આધાર, સમય ને આપીશું આકાર
2007
કળિયુગ નો કાળ ગીતા, ઐક્ય નું ગાન ગીતા
2006
અર્જુન નો સાદ ગીતા, સમર્થ નો હાથ ગીતા
2005
માનવતા ની આશા ગીતા, વિશ્વ બંધુત્વ ની ભાષા ગીતા
2004
અર્જુન ગીતા નો વિશ્વાસ, ધરે જીવન ના શ્વાસે શ્વાસ
2003
સમરાંગણ આહવાન છે ગીતા, સ્વકર્મ ની ધરવી છે સમિધા
2002
પાર્થ પ્રભુ પ્રિય, યુદ્ધાય કૃત નિશ્ચય
2001
જીવન યુદ્ધ લડીશું, ગીતા ને સારથી કરીને
2000
પ્રભુ પ્રેમ ની છાંયડી, ગીતા મારી માવડી
1999
રાષ્ટ્ર ની ઉન્નતિ શેમાં? ગીતા ના શબ્દે શબ્દ માં
1998
આધુનિક યુગ નો શ્વાસ ગીતા
1997
ગીતા નું છે એકજ ગાન, આત્મગૌરવ પર સન્માન
1996
કુરુક્ષેત્રનું ગાન ગીતા, સાશ્વત તત્વજ્ઞાન ગીતા
1995
પ્રભુ પ્રેમ ની ભાષા ગીતા, યૌવન ની આશા ગીતા
1994
યૌવન નું હિત, ગીતા સહીત
1993
કૃષ્ણ નો સુર ગીતા, યૌવન નું નૂર ગીતા
[posts--tag:Prarthana Pothi--25]